દુબઈથી ભારતમાં કેટલું સોનું લાવી શકાય છે? જાણો નિયમો અને કસ્ટમ ડ્યુટી ચાર્જ
જો તમે પણ દુબઈથી સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો જાણી લો. કારણ કે ઘણી વખત પ્રવાસીઓને કસ્ટમ ડ્યુટીના નિયમોની યોગ્ય જાણકારી હોતી નથી અને પછી તે એરપોર્ટ પર અટવાઈ જાય છે. સોનું કોને પસંદ નથી અને અહીં લગ્ન અને દિવાળી, ધનતેરસ જેવા તહેવારોમાં તેની ખાસ માંગ રહે છે. … Read more